- Table View
- List View
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 2 - Xatrap Samay Thi Maitrak Yug Sudhi - BAOU: ઈતિહાસ પેપર-૨ ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ .૧૩૦૪ સુધી) વિભાગ - ર - ક્ષત્રપ સમય થી મૈત્રક યુગ સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 3 - Chavdavansh thi Solanki Yug Sudhi - BAOU: ઈતિહાસ પેપર - ૨ - ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.૧૩૦૪ સુધી)વિભાગ -૩ - ચાવડાવંશ થી સોલંકી યુગ સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 4 - Vaghelayugin Gujarat - BAOU: ઈતિહાસ પેપર-૨ ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.૧૩૦૪ સુધી)વિભાગ -૪ - વાઘેલાયુગીન ગુજરાત
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.
F.Y.B.A. BCHEN 107 Manav Paryavaran 1 - BAOU: માનવ પર્યાવરણ ૧ - BAOU
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક F.Y. B.A.BCHEN 107 માનવ પર્યાવરણ - પર્યાવરણ 1 નું છે.
F.Y. B.A. BCHEN 107 - Manav Paryavaran - Manvi Par Badlayela Paryavaranni Asaro 4 - BAOU, IGNOU: F.Y. B.Com.BCHEN 107 માનવ પર્યાવરણ – માનવી પર બદલાયેલા પર્યાવરણની અસરો – 4
by Baou Ignouઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ફરજીયાત વિષયનું છે.
F.Y. B.A. BCHEN 107 - Manav Paryavaran - Manvini Pravrutio Ane Prayavaran 2 - 3 - BAOU, IGNOU: F.Y. B.Com.BCHEN 107 માનવ પર્યાવરણ માનવીની પ્રવૃતિઓ અને પર્યાવરણ - II - ૩
by Baou Ignouઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ફરજીયાત વિષયનું છે.
F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 1 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૧
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 1નું છે.
F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 2 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૨
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 2નું છે.
Flamingo Supplementary Reader (English Second Language) class 11 - GSTB
by Gujarat State School Textbook BoardThe "Flamingo Supplementary Reader" for 11th grade English (Second Language), published by the Gujarat State School Textbook Board, provides students with a variety of engaging and diverse reading materials aimed at enhancing their English proficiency. It features a collection of stories, folk tales, poems, and moral lessons designed to promote both language development and critical thinking. The supplementary reader complements the main textbook by encouraging self-learning, creative thinking, and reading for pleasure. Through relatable content and exercises, it helps students develop comprehension, expand their vocabulary, and improve their language skills. The reader also focuses on real-life applications of English and aims to support students in excelling at national and international levels, particularly in competitive exams.
Gandhiji (Gujarati)
by Jugatram Daveગૂજરાત વિદ્યાપીઠ તરફથી દર વરસે ગાંધીજયંતીને દિવસે ‘ગાંધીજીવન-ઝાંખી‘ની પરીક્ષા લેવાય છે. પાંચથી સાત ધોરણના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષામાં કુદસિયા જૈદીનું ‘ગાંધીબાપુ‘ પુસ્તક શરૂથી પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે. ચાલુ વરસથી આ પુસ્તક ઉપરાંત ગાંધીજીના જીવનના પ્રસંગો આલેખતું સ્વ. શ્રી જુગતરામ દવેનું ‘ગાંધીજી‘ પુસ્તક પણ પાઠ્યપુસ્તક તરીકે ઉમેરવાનું નક્કી થયું છે. એ પુસ્તકની પહેલી આવૃત્તિ 1929માં પ્રસિદ્ધ થયેલી. આજ સુધીમાં તેની લગભગ લાખ જેટલી નકલો વેચાઈ છે. આ પુસ્તક એ જ પુસ્તકની પરીક્ષા માટેની રાહત દરની ખાસ આવૃત્તિ છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ગાંધીજીના જીવન અને કાર્યને વ્યક્ત કરતાં કાવ્યોનો મુખપાઠ કરે તે જરૂરી લાગતાં આ આવૃત્તિમાં તેવાં પાંચ કાવ્યો પુસ્તકને અંતે આપ્યાં છે.
Gandhijina Sahsadhko
by Nilam Parikhઆ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.
Gandhijinu Jivan — Emnaj Shabdoma
by Krishna Kruplaniહું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપાસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઇચ્છું છું. પણ પવનની એવી કોઈ લહરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઇનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણાં તરુણ સ્ત્રીપુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઇચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઇચ્છતો નથી. મારો ધર્મ ચોકાપંથી નથી. — ગાંધીજી
Gandhijinu Khovayelu Dhan: Harilal Gandhi
by Nilam Parikhજેમના વિશે કલાકૃતિઓ તૈયાર થઈ હોય એવી વ્યકિતઓ પ્રત્યે ઊંચા આદર અને સન્માન ધરાવનારી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓનો એ ધર્મ બની રહે છે કે તેઓ આદરણીય વ્યક્તિઓ અંગેની જે કાંઈ નાનીમોટી બધી જ હકીકતો કે અન્ય સાહિત્ય ઉપલબ્ધ હોય અને હજી સુધી પ્રકાશમાં ન આવ્યાં હોય તેને લોકો સમક્ષ રજૂ કરે જેથી તે આદરણીય વ્યક્તિઓનાં થતાં ભૂલભરેલાં ચિત્રણ અને તેને કારણે થતા અન્યાય સામે ઢાલ બની રહે. આ ભાવનાથી દોરાઈને આ વિચારને અમલમાં મૂકવા આ પુસ્તક પ્રગટ કરવાનું નક્કી કર્યું.
Gandhijinu Shikshan Darshan
by Mahatma Gandhiશિક્ષણ દ્વારા પ્રજાનું ચારિત્ર્યઘડતર કર્યા સિવાયની દેશની બધી પ્રગતિ એકડા વગરના મીડા બરાબર સાબિત થવાની છે એની ખાતરી એમને થઈ ચૂકી હતી. તેથી જ આઝાદીના આગમના પૂર્વે કોઈએ એમને પૂછેલું કે સ્વતંત્રતા બાદ શિક્ષણનો તમારો આદર્શ શો હશે? ત્યારે એકક્ષણનાય વિલંબ વિના એમણે કહેલું: ચારિત્રઘડતર. આઝાદી પછી આપણે ત્યાં રાષ્ટ્રીય વિકાસની અનેક યોજનાઓ ઘડાઈ અને અમલમાં મુકાઈ. એ દ્વારા દેશે ઘણો ભૌતિક વિકાસ સાધ્યો છે એ હકીકત છે. પરંતુ લોકોના સર્વાંગીણ ચારિત્ર્યઘડતર માટે જે થવું ઘટે.
Gangotri Semester 2 - Kutch University Guidebook: ગંગોત્રી સેમિસ્ટર ૨ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
by Umashankar Joshiઆ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે
Ganit class 1 - GSTB: ગણિત ધોરણ ૧ – જીએસટીબી
by Gstbપ્રસ્તુત પુસ્તક ધોરણ ૧ ગણિત વિષયનું પાઠ્યપુસ્તક છે.
Ganit class 10 - GSTB: ગણિત ધોરણ ૧૦ - જીએસટીબી
by National Council of Educational Research and Trainingઆ ધોરણ ૧૦ ના ગણિત વિષય નું પાઠ્ય પુસ્તક અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Ganit class 4 - GSTB: ગણિત ધોરણ ૪ - જીએસટીબી
by Kinnariben Dave Dr Bharat J. Pathakપ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૪ ના ગણિત વિષયનું છે.
Ganit class 5 - GSTB: ગણિત ધોરણ ૫ - જીએસટીબી
by Mr Kalpesh Akhani Mrigesh ParekhNCERT, નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ 5 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ અહી આપેલ છે.
Ganit class 6 - GSTB: ગણિત ધોરણ ૬ - જીએસટીબી
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ VIના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવીને વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યું છે. જેમાં ૧૪ પ્રકરણ આપેલ છે.
Ganit class 7 - GSTB: ગણિત ધોરણ ૭ - જીએસટીબી
by Shri Bhaktibhai P. Patel Shri Megharajbhai J. Bhatt Dr Sanjaybhai S. Patelપ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ 7 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવીને વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યું છે. જેમાં ૧૫ પ્રકરણ આપેલ છે.
Ganit class 8 - GSTB: ગણિત ધોરણ ૮ - જીએસટીબી
by Gstbઆ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.
Ganit class 9 - GSTB: ગણિત ધોરણ - 9
by Gujrat Rajya Pathya Pustak Mandalધોરણ 9 ગણિત વિષયનું પાઠ્યપુસ્તક છે.
Ganit Gammat class 2 - GSTB: ગણિત ગમ્મત ધોરણ 2 - જીએસટીબી
by Gstbધોરણ 2 ગણિત ગમ્મત વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં 15 પ્રકરણ આપેલ છે.
Ganit Gammat class 3 - GSTB: ગણિત ગમ્મત ધોરણ 3 - જીએસટીબી
by Gstbધોરણ 3 ગણિત ગમ્મત વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં 14 પ્રકરણ આપેલ છે.