- Table View
- List View
Eare Ame Eva Semester 4 - Kutch University: એવા રે અમે એવા સેમિસ્ટર ૪ - કચ્છ યુનિવર્સિટી
by Vinod Bhattઆ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છયુનિવર્સિટીના અભ્યાસક્રમ અનુસાર બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પાઠ્યપુસ્તકછે
Economics (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ અર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)
by Navneet Ltd.ધોરણ ૧૨ અર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો માં ૨૧ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.
Economics class 11 - GSTB: ઇકોનોમિક્સ વર્ગ 11 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ 11 નું અર્થશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .
Ek Ajanya Gandhi ni Atmakatha
by Natwar Gandhiનટવર ગાંધી નો જન્મ 1940માં સાવરકુંડલામાં. મુંબઈમાં બી.કોમ. અને એલએલ.બીનો અભ્યાસ. 1961–1965 સુધી મૂળજી મારકેટમાં, મિલની પેઢીઓમાં અને અન્ય કંપનીઓમાં નોકરી. 1965માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાગમન. ત્યાં એમ.બી.એ. અને પીએચ.ડી. ડીગ્રીઓ મેળવી યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગ, અમેરિકન યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય કર્યું. 1976–1997 દરમિયાન અમેરિકન કૉંગ્રેસની ‘વૉચ ડૉગ’ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં ટૅક્સ પૉલિસી અને ઍડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું. 1997માં અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના ટૅક્સ કમિશનર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ ત્યાં જ ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી 2000થી 2014 સુધી સંભાળી. એ હોદ્દાની રૂએ વૉશિંગ્ટનના બાર બિલિયન ડૉલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવૉર્ડ્સથી બહુમાન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે 1996માં એમને ‘વિશ્વગુર્જરી’ એવૉર્ડ પણ એનાયત થયો છે. નટવર ગાંધીનું કામ બજેટનું, પણ એમની અભિરુચિ કવિતાની. એમની કવિતામાં એક પરદેશ વસતા ભારતીયની જન્મભૂમિ પ્રત્યેની પ્રીતિ પ્રગટ થાય છે. સાથે સાથે અમેરિકન વસવાટ, વિવિધ ધર્મવિચાર, વિધવિધ રાજકીય વિચારધારાઓ અને મૃત્યુની અનિવાર્યતા વિશે લખાયેલા કાવ્યો દ્વારા કવિ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું વિષયવસ્તુ લાવે છે. ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. વધુમાં નટવર ગાંધીની સાવરકુંડલાથી અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન સુધીની જીવનયાત્રા અને વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી.એફ.ઓ. તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત આ આત્મકથામાં થઈ છે.
Ek Patangiyane Pakho Aavi: એક,પતંગિયાને પાંખો આવી (વ્રજેશ દવે “વેદ”)
by Vrajesh Dave “ved”૨૩ પ્રકરણમાં લખાયેલ કૃતિ બહુજ રોમાંચક છે.
Ek Sadhikani Jivanyatra
by Vanmala Desai"અરબી સમુદ્રને કિનારે એ એક એકાંત સ્થળ હતું. ઊછળતાં મોજાંની ફરફર વચ્ચે ઊભી ઊભી હું એ વિશાળ તોફાની મહાસાગર તરફ તાકી રહી હતી. એટલામાં એક એકાકી શુભ્ર શ્વેત પક્ષી પાણી પરથી ઊડતું પસાર થયું. તે ક્ષણે એ પક્ષી સંસારના સાગર પરથી પસાર થતા શાંત અને અલિપ્ત આત્માના પ્રતીકરૂપ મને લાગ્યું. આપણો અંતરાત્મા પણ એવો જ નથી? જીવનની કોઈ વિરલ ક્ષણે ઊંડા આત્મજ્ઞાનની ભૂખ જાગી ઊઠે છે ત્યારે જ એની પ્રતીતિ થાય છે. આ જાતની લાગણી દરેક માણસને તેના જીવનની શરૂઆતમાં આ શું છે તેની પૂરી ખબર પણ ન હોય તોયે સ્પષ્ટ અને સાદી રીતે થાય છે. પાછળના દિવસોમાં ઈશ્વરના અનુગ્રહથી જિંદગીનાં સુખદુ:ખ તેના સાચા સ્વરૂપમાં સમજાતાં જાય છે ત્યારે કંઈક અંશે સભાન સમજણ સાથે આ ભાવના વધારે સ્પષ્ટ બને છે. મોતીની માળાની દોરી દરેક મોતીમાંથી પસાર થાય છે અને છેવટે તેના બન્ને છેડા જોડાઈ જાય છે તેમ આ ભાવ જિંદગીમાં એકધારો ચાલ્યો આવે છે."
Ek sanj ne sarname: એક સાંજને સરનામે
by Kajal Oza Vaidyaપ્રસ્તુત નવલકથા માં સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? જે વ્યક્તિ હયાત ન હોય,એને યાદ કરીને તરફડવું એ વફાદારી છે?કે પછી,જિંદગીને ભરપૂર માણવી એનું નામ જિંદગી છે?પુનર્જન્મની જેમ પુનઃ પ્રેમ થતો હશે?મહેન્દ્રને આ સવાલ પૂછે છે એની જિંદગી!લીનાના મૃત્યુ પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશે છે રીમા અને,સર્જાય છે જાત સાથેનું દ્વંદ્વ ... સોનાલી અને દેવીના આપણી જિંદગીના ભાગ છે.આ સતત વિસ્તરતા પ્રવાસમાં ક્યાંકથી શરૂ કરીને ક્યાંક પહોંચવાના ઉદ્દેશથી લખાય છે એક પત્ર અને પોસ્ટ થઈ જાય છે”એક સાંજને સરનામે”.
Ekbijane Gamta Rahiye: એકબીજાને ગમતાં રહીએ
by Kaajal Oza Vaidyaઆ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને’ સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.
English class 11 - GSTB
by DJ.agdisJoshi Dr. Sandeep Bhatt Shri Rajesh Mehta Shri Kirtibhai Trivedi Shri Dinesh Majithiya Shri Tejas Trived Shri Anna Ashirvadita sachaGujarat State Board of School Textbooks has prepared new textbooks as per the new cuticular developed by the Gujarat State Secondary and Higher Secondary Board and which has been sanctioned by the Education Department of the Government of Gujarat. The textbooks of Standard - 1 to 12 are in accordance with the guidelines of N.C.F. (National Curriculum Framework) and theN .C.E.R. T.
English class 5 - GSTB: અંગ્રેજી ધોરણ ૫ - જીએસટીબી
by Gstbઆ ધોરણ ૫ના અંગ્રેજી વિષય નું પાઠ્યપુસ્તક છે
English class 8 - GSTB: અંગ્રેજી વર્ગ 8 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ 8 નું (પ્રથમ સત્ર) અંગ્રેજી વિષય નું પાઠ્યપુસ્તક છે .
English Grammar Activity Book Semester 1 class 6 - GSTB
by V. C. KhatriTextbook for sem 1 for English Grammar Activities.
English Grammar Activity Book Semester 1 class 7 - GSTB
by V. C. KhatriTextbook for Sem 1 for English grammar activities.
English Grammar Activity Book Semester 2 class 6 - GSTB
by V. C. KhatriTextbooks for Sem 2 for English grammar activities.
English Grammar Activity Book Semester 2 class 7 - GSTB
by V. C. KhatriTextbook for Sem 2 for English grammar activities.
English (Second Language) class 1 - GSTB
by Gujrat Rajya Pathypustak Mandalધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના માત્ર શ્રવણ અને કથન કૌશલ્યો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. વાંચન અને લેખન કૌશલ્યો શીખવાની પ્રક્રિયા ધોરણ 3 થી ચાલુ થશે.
English Second Language class 10 - GSTB: અંગ્રેજી દ્વિતીય ભાષા ધોરણ ૧૦
by Navneetગુજરાત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માન્યતા પ્રાપ્ત અંગ્રેજી (બીજી ભાષા) ધોરણ 10 ની વિશેષ પુસ્તક છે, જેનું આયોજન નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા થયું છે. આ પુસ્તક ગુજરાતી ભાષાના માધ્યમથી ગણિત વિષયમાં વધુ સારી રીતે સમજવામાં આવે છે. આ પુસ્તક માં "પ્રસ્તાવના", "ક્રમિકતા અને સુસંગતતા", "શબ્દભંડોળ", "વાક્યરચના", "વાચન કૌશલ્ય", "લેખન કૌશલ્ય" અને "ભાષાની સમજ" વગેરે વિભાગો છે, જે ગુજરાતી ભાષાને સરળ અને સ્પષ્ટ રીતે શીખવાનું માટે બનાવામાં આવ્યું છે. આ પુસ્તકની વિવિધ વિભાગો વિચારે વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષાને સમજવાનો તરીકો અને તેનું ઉપયોગ શીખવાનું ઉદ્દેશ્ય છે. પ્રત્યેક વિભાગ માં ગુજરાતી ભાષાના વિવિધ મુદ્દાઓને સ્પષ્ટતા અને સરળતાથી સમજાવે છે. આ પુસ્તકમાં આપેલા વિવિધ વિભાગો માં ગુજરાતી ભાષાનું મહત્ત્વ, તેની શીખવાની રીત, શબ્દાવલીનો વિસ્તાર, વાક્ય રચના, વાચન અને લેખન કૌશલ્ય, અને ભાષાની સમજ વગેરે મુદ્દાઓ શામેલ છે. એવી આ પુસ્તક વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા માં સરળતાથી સમજવા અને બીજી ભાષા તરીકે ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપે છે.
English (Second Language) class 12 - GSTB: અંગ્રેજી (દ્વિતીય ભાષા) ધોરણ ૧૨
by Navneetનવનીત અંગ્રેજી SL 12મા ધોરણનું પુસ્તક, શાળાના વિદ્યાર્થીઓ માટે યોગ્ય. આ એક નવો અભિગમ છે, ખાસ કરીને બાળકો માટે. આ પુસ્તકો બાળકોની મૂળાક્ષરો સમજવા અને શીખવાની ક્ષમતામાં સુધારો કરે છે. આ વિવિધ વિષયો પરનું અત્યંત આકર્ષક અને આકર્ષક પુસ્તક છે.
English (Second Language) class 2 - GSTB
by Gujrat Rajya Pathypustak Mandalધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના માત્ર શ્રવણ અને કથન કૌશલ્યો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. વાંચન અને લેખન કૌશલ્યો શીખવાની પ્રક્રિયા ધોરણ 3 થી ચાલુ થશે.
English (Second Language) class 3 - GSTB
by Gujrat Rajya Pathypustak Mandalધોરણ - 3 થી વાંચન અને લેખન કૌશલ્યો શીખવવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. વાંચન અને લેખન કૌશલ્યોનો પ્રારંભ કરાવવા માટે આ પાઠ્યપુસ્તક ઘડાયું છે. જે શબ્દો બોલતાં આવડે છે તે શબ્દોનું હવે વાંચન અને લેખન શીખવાનું છે.પ્રસ્તુત પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને હસતાં રમતાં અંગ્રેજી આવડે તેવો પ્રયાસ છે.
Etihas Paper - 1 - Prachin Bharatno Etihas (Pragaitihasik Yugthi e.s.Chhati Sadi Sudhi) Vibhag 2 - Purveni Chhati Sadithi Mourya Samrajya Sudhi - BAOU: ઈતિહાસ પેપર-૧ પ્રાચીન ભારતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.ની છઠ્ઠી સદી સુધી) વિભાગ -૨ ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીથી મૌર્ય સામ્રાજ્ય સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 1 નું છે.
Etihas Paper 1 - Prachin Bharatno Etihas (Pragaitihasik Yugthi e.s.Chhati Sadi Sudhi) Vibhag 3 - Shungothi Sangamyug - BAOU: ઈતિહાસ પેપર-૧ પ્રાચીન ભારતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.ની છઠ્ઠી સદી સુધી) વિભાગ -૨ ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીથી મૌર્ય સામ્રાજ્ય સુધી - BAOU
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 1 નું છે.
Etihas Paper 1 - Prachin Bharatno Etihas (Pragaitihasik Yugthi e.s.Chhati Sadi Sudhi) Vibhag 4 - Guptyug Ane Anuguptyug - BAOU: પ્રથમ વર્ષ બી.એ.- ઈતિહાસ પેપર – ૧ (મુખ્ય તથા ગૌણ)HISM/HISS – 101 - પ્રાચીન ભારતનો ઈતિહાસ ગુપ્તયુગ અને અનુગુપ્તયુગ વિભાગ - 4
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 1 નું છે.
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 1 - Pragaytihasik Thi Mouryayug Sudhi - BAOU: ઈતિહાસ પેપર-૨ ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.૧૩૦૪ સુધી વિભાગ -૧ - પ્રાગૈતિહાસિક થી મૌર્યયુગ સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.